02/03/2026
Premium Gujarati Thali
(263)
Panchanath Road
Rajkot
360001
Be the first to know and let us send you an email when Hotel Bhabha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.
We are Rajkot’s one of the best Kathiwadi Premium Thali dinning hall. Located at Panchnath Chowk in the heart of Rajkot City, we bring legacy of 4 decades.
Our popular Kathiawadi Thali is priced at Rs. 180/-
--------------------------------------------------------------------------------------------------------------
જો તમે કોઈને રાજકોટમાં પુછો કે પાક્કો કાઠિયાવાડી સ્વાદ ચાખવો હોય તો ક્યાં જવાય? તો તમને જવાબ મળશે કે ભાભા ડાઈનિંગ હોલ સિવાય ક્યાંય ન જવાય. વાત તો સાચી છે. જવાય, પણ કેમ? જેમણે 40 વર્ષોથી શ્રેષ્ઠ કાર્યશૈલી અને ગુણવત્તા માટે પ્રખ્યાત છે તેવા મહેતા પરિવારના પારસભાઈ અને દુષ્યંતભાઈ આજે પણ માત્ર ભાભા ડાઈનિંગ હોલ જ નહિં પણ હોટલ ભાભાને પણ સાચવે છે.
Save businesses and follow local categories.
Complete the verification to continue.